Biography of mother teresa in gujarati
Biography of mother teresa in gujarati
A short biography of mother teresa...
મધર ટેરેસા
જન્મે આઞેજ઼ા ગોઞ્જે બોયાજિઉ (aˈɲɛzə ˈɡɔndʒɛ bɔjaˈdʒiu), મધર ટેરેસા (ઑગસ્ટ ૨૬, ૧૯૧૦–સપ્ટેમ્બર ૫, ૧૯૯૭) ભારતીય નાગરિકત્વ[૧] ધરાવતાં એક આલ્બેનિયન[૨][૩]રોમન કૅથલિકનન હતાં.
1950માં તેમણે ભારતનાકોલકતા (કલકત્તા)માં ઠેકઠેકાણે ચૅરિટી મિશનરિઝની સ્થાપ્ના કરી હતી.સળંગ 45 વર્ષ સુધી તેમણે ગરીબ, માંદા, અનાથ અને મરણમથારીએ પડેલા લોકોની સેવા કરી અને સાથે સાથે પ્રથમ ભારત ભરમાં અને ત્યારબાદ અન્ય દેશોમાં ચૅરિટી મિશનરિઝના વિસ્તર્ણ માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું.
1970ના દાયકા સુધીમાં તો માનવતાવાદી અને ગરીબ અને અસહાયોના બેલી/વકીલ તરીકે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાતિ પામી ચૂકયા હતાં અને તેમના જીવન પર એક દસ્તાવેજી ચિત્ર તથા માલ્કોમ મુગગ્રેરીજ કૃત પુસ્તક, સમથિંગ બ્યુટિફુલ ફોર ગોડ , પણ લખાઈ ચૂકયું હતું.
Biography of mother teresa book
1979માં તેમને શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ મળ્યું અને તેમના માનવતા અને લોકોપકારી કાર્યો માટે 1980માં તેમને ભારતના સર્વોચ્ચ બહુમાન, ભારત રત્ન, દ્વારા નવાજવામાં આવ્યાં હતાં. મધર ટેરેસાની ચૅરિટિ મિશનરિઝ વિસ્તરતી રહી. તેમનાં મૃત્યુ સમયે 123 દેશોમાં આવાં 610 મિશન